GSRTC લોન્ચ કરી ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના: ઉનાળાની વેકેશનમાં ગુજરાત ફરવાનો સુવર્ણ અવસર,માત્ર ₹450 માં 7 દિવસ
GSRTC લોન્ચ કરી ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના: ઉનાળાની વેકેશનમાં ગુજરાત ફરવાનો સુવર્ણ અવસર,માત્ર ₹450 માં 7 દિવસ
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ પ્રવાસીઓ માટે એક ખાસ યોજના ‘મન ફાવે ત્યાં ફરો’ શરૂ કરી છે. આ યોજના ગુજરાતના તમામ ST ડેપો પર લાગુ છે, જેમાં લોકો માત્ર ₹450 થી ₹1,450 ખર્ચે 4 થી 7 દિવસ સુધી રાજ્યના કોઈપણ શહેર કે પર્યટન સ્થળે મુસાફરી કરી શકશે. મન ફાવે ત્યાં ફરો યોજના મારી યોજના man fave tya faro yojana gsrtc
યોજનાની મુખ્ય વિગતો:
સસ્તી અને સરળ મુસાફરી: લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, સ્લીપર, AC કોચ અને વોલ્વો બસો સહિત વિવિધ સેવાઓ ઉપલબ્ધ.
ગુજરાત ની GSRTC બસ ના પ્રકાર અને કેટેગરી પ્રમાણે બસ નું ભાડું : man fave tya faro yojna
સર્વિસનો પ્રકાર |
કેટેગરી |
પીક સીઝન (₹) |
સ્લેક સીઝન (₹) |
લોકલ/એક્સપ્રેસ/ગુર્જરનગરી |
પુખ્ત |
300 |
550 |
|
બાળક |
350 |
325 |
લક્ઝરી/સ્લીપર કોચ |
પુખ્ત |
800 |
300 |
|
બાળક |
400 |
350 |
એ.સી. કોચ |
પુખ્ત |
1,500 |
1,450 |
|
બાળક |
800 |
725 |
વોલ્વો |
પુખ્ત |
2,400 |
2,250 |
|
બાળક |
1,200 |
1,125 |
નોંધ: સ્લીપીંગ કોચમાં બર્થ માટે રૂા. ૫૦/- વધારે ચાર્જ ભરવાનો રહેશે.
બસ નું ભાડું અને કેટેગરી
સર્વિસનો પ્રકાર |
કેટેગરી |
પીક સીઝન (₹.) |
સ્લેક સીઝન (₹.) |
લોકલ/એક્સપ્રેસ/ગુર્જરનગરી |
પુખ્ત |
1200 |
7700 |
|
બાળક |
600 |
550 |
લક્ઝરી/સ્લીપર કોચ |
પુખ્ત |
1400 |
1250 |
|
બાળક |
300 |
625 |
એ.સી. કોચ |
પુખ્ત |
2800 |
2500 |
|
બાળક |
1400 |
1250 |
વોલ્વો |
પુખ્ત |
4200 |
3800 |
|
બાળક |
2100 |
1950 |
GSRTCનો હેતુ લોકોને ઉનાળાની રજાઓમાં રાજ્યના પ્રાકૃતિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનો આનંદ લેવાની સરળ અને કિફાયતી સવારી પૂરી પાડવાનો છે.
મન ફાવે ત્યાં ફરો યોજના પાસ કેવી રીતે મેળવવો? How to get Man Fave Tha Faro Yojana Pass?
✅ઓફલાઇન પદ્ધતિ (GSRTC ડેપો/ટિકિટ કાઉન્ટર દ્વારા)
✅નજીકના GSRTC બસ સ્ટેશન, ડેપો અથવા અધિકૃત ટિકિટ કાઉન્ટર પર સંપર્ક કરો.
✅પાસ માટે આવશ્યક દસ્તાવેજો (જેવા કે ID પ્રૂફ, ફોટો, વય પુરાવો) સાથે અરજી કરો.
✅પસંદ કરેલ યોજના (4 દિવસ / 7 દિવસ) અને બસ કેટેગરી (સામાન્ય, લક્ઝરી, એ.સી., વોલ્વો) માટે ફી ભરો.
✅પાસ તરત જ જારી કરવામાં આવશે.
✅મન ફાવે ત્યાં ફરો યોજના પાસ ઓનલાઇન પદ્ધતિ (GSRTCની વેબસાઇટ/એપ દ્વારા)
✅GSRTCની અધિકૃત વેબસાઇટ (www.gsrtc.in) અથવા “GSRTC ઓનલાઇન” એપ પર જાઓ.
✅“મન ફાવે ત્યાં ફરો” યોજના (Unlimited Travel Pass) વિકલ્પ પસંદ કરો.
✅જરૂરી વિગતો (નામ, ઉંમર, ID પ્રૂફ, ફોટો) ભરો અને યોજનાનો પ્રકાર (4/7 દિવસ) તથા બસની શ્રેણી પસંદ કરો.
✅ડિજિટલ પેમેન્ટ (UPI, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) દ્વારા ફી ચૂકવો.
✅પાસની e-કન્ફર્મેશન અને ટિકેટ PDF તમારા ઈમેલ/મોબાઇલ પર મળશે. તેને પ્રિન્ટ કરો અથવા ડિજિટલ રૂપે સફર દરમિયાન રાખો.
🔛Yojana Official Letter |
|
🔛યોજનાની વધુ માહિતી માટે |