કચ્છમાં શિક્ષકની નોકરીઓ મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

 કચ્છમાં શિક્ષકની નોકરીઓ મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

Bharti 2025 Gujarat : કચ્છમાં શિક્ષકની નોકરીઓ મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

vidhyasahayak bharti 2025 : વિદ્યાસહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Bharti 2025 Gujarat : કચ્છમાં શિક્ષકની નોકરીઓ મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

kutch vidhyasahayak Bharti 2025, વિદ્યાસહાયક ભરતી : કચ્છ સહિત ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે કચ્છમાં જ શિક્ષક બનવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થાએ જાહેરાત આપી છે.

  • વિદ્યાસહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વિદ્યાસહાયક ભરતીની અગત્યની માહિતી

સંસ્થા

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ

પોસ્ટ

વિદ્યાસહાયક

જિલ્લો

કચ્છ

જગ્યા

4100

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

અરજી કરવાની શરુઆતની તારીખ

12-5-2025

અરજી કરવાની છેલ્લી તારીખ

21-5-2025

ક્યાં અરજી કરવી

https://dpegujarat.in/

પોસ્ટની વિગતો

વિભાગ

વિષય

કુલ જગ્યા

વિદ્યાસહાયક વર્ગ-3 નિમ્ન પ્રાથમિક

ધો.1થી5

2500

ઉચ્ચ પ્રાથમિક

ગણિત-વિજ્ઞાન

509

ભાષાઓ

4 ભાષાઓ

554

સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન

537

શૈક્ષણિક લાયકાત

  • વિદ્યાસહાયક ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વર્ષ 2023 અને અગાઉની તમામ ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે. શૈક્ષણિક લાયકાત અંગે વિગતવાર જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

મહત્વની તારીખો

  • વિદ્યાસહાયક ભરતી અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 12 મે 2025થી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે જે 21 મે 2025 સુધી બપોરના 5 વાગ્યા સુધી ચાલશે
  • સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 21-5-2025ના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)

અરજી કેવી રીતે કરવી?

💛આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://dpegujarat.in ઉપર મુલાકાત લેવી

💛અહીં ભરતી અંગેની માહિતી આપવામાં આવી હશે અને ઓનલાઈન અરજી નો ઓપ્શન પણ આપવામાં આવ્યો હશે.

💛ઓનલાઈન અરજી પર જઈને અરજી કરી શકાશે.

💛અરજીપત્રની હાર્ડકોપી રાજ્યના નક્કી કરાયેલા સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો-પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી, નિયત કરેલી ફી ભરી, સહીં કરેલી પહોંચ જરૂરથી મેળવવી, અને સ્વીકાર મારફત અરજી પત્રક ફાઇનલ સબમીટ કરાવવું.

જાહેરાત @ website 




ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું

આ ભરતી અંતર્ગત નિમણૂંક પામેલ વિદ્યાસહાયકો-પ્રાથમિક શિક્ષક-ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિભાગના તા.11-5-2023ના ઠરાવ અે તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલી બદલી નિયમોના વધઘટ બદલી અને જિલ્લા આંતરીક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં.

  • આ જગ્યા ઉપર નિમણૂંક મેળવવા ઈચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂંક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે.

Popular Posts